કિમ કાર્દશિયને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બાથ ટબ ફોટો

kim
Last Modified શનિવાર, 19 જાન્યુઆરી 2019 (17:50 IST)

અમેરિકન મૉડલ અને એક્ટ્રેસ પોતના ડ્રેસિંગ સ્ટાઈલને લઈને દુનિયાભરમાં ફેમસ છે. આ જ કારણ છે કે હોલીવુડથી લઈને બોલીવુડ એક્ટ્રેસ પણ તેમને ફોલો કરે છે.
કિમ કાર્દેશિયન મોટાભાગે પોતાના હોટ અને સેક્સી ફોટોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
kim
આ વખતે પણ આવુ જ થયુ છે. કિમ કાર્દશિયનની એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
કિમ કાર્દશિયને પોતાનો આ સેક્સી ફોટો શેયર કરીને પાણીમાં આગ લગાવી છે. કિમની આ સેક્સી ફોટોને અત્યાર સુધી 23 લાખ લોકોથી વધુ લોકો પસંદ કરી ચુક્યા છે. કિમ આ ફોટોમાં બાથ ટબમાં સૂતેલી દેખાય રહી છે. તેના આ સેક્સી અંદાજ પર ફેંસ ફિદા થઈને વખાણ કરી રહ્યા છે.


આ પણ વાંચો :