ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (12:35 IST)

સની લિયોનીનો મસ્ત મસ્ત બ્લેક એંડ વ્હાઈડ અંદાજ

સની લિયોનીએ તાજેતરમાં તેમના ઈંસ્ટાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. આ કોઈ શૂટના છે. સનીએ આ નથી જણાવ્યું કે આ ફિલ્મનો શૂટ છે, વિજ્ઞાપન કે ગીતનો. 
સનીએ બ્લેક એંડ વ્હાઈટ ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં તેનો મસ્ત મસ્ત અંદાજ જોતા જ બને છે. 
સનીએ લખ્યું પણ છે કે રાહ જુઓ મુશ્કેલ થઈ જાય છે. કદાચતે સેટ પર લાઈટ કે કેમરા સેટીંગને લઈને ઈશારા કરી રહી છે. જે પણ હોય, સનીનો આ અંદાજ તેની ફેંસને ખૂબ પસંદ આવ્યું છે.