શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (15:48 IST)

અવાર્ડ નાઈટમાં કઈક આ રીતે નજર આવી સની લિયોની

2018ને સમાપ્ત થવામાં થોડા જ દિવસ બાકી છે અને આ સમયે ઠંડની સાથે અવાર્ડસનો પણ મૌસમ છે. ફિલ્મ ટીવીની દુનિયામાં ઉપહાર સમારોહ શરૂ થઈ જાય છે.
અત્યારે જ આઈટીએ અવાર્ડનો આયોજન થયું. તેમાં બધા સેલિબ્રીટીજની સાથે સની લિયોની પણ નજર આવી. સની હમેશાની રીતે સુંદર લાગી રહી હતી. 
સનીએ તેમના ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા. આઉટફિટ જ્વેલરી સ્ટાઈલના સહભાગીને આભાર આપ્યું.