સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (17:59 IST)

તૈમૂરના લગ્નને લઈને આ ખબર છે ચોંકાવનારી, 20 વર્ષ પછી આ પરિવારની છોકરી બનશે કરીનાની વહુ

તૈમૂર અલી ખાન આજે તેમનો બીજો બર્થડે સેલીબ્રેટ કરી રહ્યા છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા આ બે વર્ષમાં ખૂબ પૉપુલેરિટી મળી. તૈમૂર ઘરથી નિકળતા જ તો મીડિયા પર્સનના કેમરા તેની તરફ ઘૂમી જાય છે. દરેક દિવસ તૈમૂરની ફોટા સોશિયલ મીડિયા પર તરતી નજર આવે છે. 
 
આજે તૈમૂર માટે બહુ મોટું દિવસ છે. આ દિવસને ખાસ બનાવવા માટે સૈફ કરીનાના દીકરાને લઈને વિદેશ પ્રવાસ પર નિકળ્યા છે. પહેલા આ ત્રણે સ્ટાર્સ માલદીવ ગયા અને હવે સાઉથ અફ્રીકાના કેપટાઉનથી તેના ફોટા સામે આવી છે. તૈમૂરની આ ફેન ફોલોઈંગ ખૂબ  સારી છે. 
ફેંસ તૈમૂરને જલ્દી થી જલ્દી બૉલીવુડ ડેબ્યૂ કરતા જોવા ઈચ્છે છે. હમેશા સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા પણ હોય છે. તૈમૂર હમેશા એવી ફોટા પણ સમે આવી છે જેમાં તે તેમના મિત્રની સાથે રમતા નજર આવે છે. તૈમૂરના મિત્રોમાં ઘણી છોકરીઓ પણ શામેલ છે. 
 

 તૈમૂરના લગ્નને લઈને આ ખબર છે ચોંકાવનારી, 20 વર્ષ પછી આ પરિવારની છોકરી બનશે કરીનાની વહુ 
તૈમૂરના ફ્યૂચરની વાત કરીએ તો આગળ ચાલીને તે એક મોટા પરિવારના જમાઈ બની શકે છે. આ વાત થોડી ચોંકાવનારી છે પણ બૉલીવુડનો એક સેલિબ્રીટી તેને તેમના જમાઈ બનવાની તૈયારી અત્યારેથી કરી રહ્યા છે. ચાલો આ સેલિબ્રિટીનો નામ પણ જાણી લો. 
આ છે બૉલીવુડના ડાયરેક્ટર પ્રોડયૂસર કરણ જોહર. જી હા કરણ જોહર તેમની દીકરી રૂહીની સાથે તૈમૂરના સંબંધ જોડવા ઈચ્છે છે. કરીના અને કરણ બન્ને બહુ સારા મિત્ર છે. આ કારણે તૈમૂર હમેશા  કરણના બાળકો રૂહી અને યશની સાથે રમવા માટે તેના ઘરે જાય છે. 
 
આ દરમિયાન રૂહીથી કહે છે કે તૈમૂરને ભાઈ કહીને પોકારે. જો તૈમૂર 20 વર્ષ પછી કરણ જોહરના જમાઈ પણ બને છે તો તેમાં કોઈ મોટી વાત નથી. આ પરેશાની અમારા દેશમાં છે. જ્યારે એક છોકરા છોકરી સાથે હોય છે તરત લોકો કહે છે કે ભૈયા બોલો. દીદી બોલો. આવું નહી હોવું જોઈએ.