સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 19 ડિસેમ્બર 2018 (16:54 IST)

અઠવાડિયામાં આ દિવસે અંડરવિયર નહી પહેરતા શાહરૂખ ખાન

શાહરૂખ ખાન અને સલમાન ખાનને એક સાથે જોવાના અવસર ઓછું જ મળે છે. બિગ બૉસના સેટ પર શાહરૂખ ખાન તેમની આવનારી ફિલ્મ જીરોના પ્રચારના સિલસિલામાં આવ્યા હતા અને આ બહાના બન્નેના પ્રશંસકને આ બન્ને સુપરસ્ટાર્સને સાથે જોવાના અવસર મળી ગયું. 
 
શાહરૂખ અને સલમાન જ્યારે સાથે હોય છે તો તે તેમના સ્ટારડમનો ચોલા ઉતારીને ફેંકે છે અને કઈક વધારે જ મિત્રતા જોવાવે છે. ઘણી વાર તે હદ પણ પાર કરી જાય છે. 
 
બન્ને આ શોમાં એક ગેમ રમ્યું જેમાં તે કેટલાક પ્રશ્નનો જવાબ આપવું હતું. પ્રશન પણ અજીબ ગરીબ હતા. શાહરૂખએ એક પ્રશન આવ્યું કે તે અઠવાડિયામાં કેટલી વાર અંડરવિયર  નહી પહેરે છે. 
 
શાહરૂખએ કહ્યું એક વાર. રવિવારની રજા હોય છે. અને તે દિવસે તે અંડરવિયર નહી પહેરે. ખબર નથી શાહરૂક્ગ સાચું કહી રહ્યા હતા કે ઝૂઠ, પણ તેના આ જવાબથી લોકોને ખૂબ મજા આવ્યું. 
 
સલમાનના આ જવાબના કેટલાક લોકો અર્થ કાઢતા રહ્યા અને શાહરૂખ તેના મજા લીધા.