Last Updated:
મંગળવાર, 20 નવેમ્બર 2018 (12:11 IST)
બૉલીવુડના બેબો કરીના કપૂરની સુંદરતા માટે તો લોકો ક્રેઝી છે, પરંતુ સૈફ અલી ખાન અને કરિનાના પુત્ર તૈમૂરના ચર્ચા પણ કઈક ઓછા નથી. તૈમૂર કોઈ સુપરસ્તાર કરતા ઓછું નથી મીડિયામાં, તૈમૂરની સુંદર ચિત્રો મીડિયામાં વાયરલ રહે છે, પણ શું તમે નાના નવાબ તૈમુરની એક ચિત્રની કિંમત જાણો છો?