1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (14:02 IST)

બિકની પહેરીને સમુદ્ર પાણીમાં મસ્તી કરતી નજર આવી અનુષ્કા શર્મા, વાયરલ થઈ આ હૉટ ફોટા

Anushka sharma
ફિલ્મોથી બ્રેક લઈને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેમના પતિ વિરાટ કોહલીની સાથે પૂર્ણ રૂપથી વેકેશન મોડમાં નજર આવી રહી છે. અનુષ્કા તાજેતરમાં વિરાટની સાથે વેસ્ટઈંડીજથી પરત આવી છે. 
Photo : Instagram
પાછલા દિવસે જ વિરાટ અનુષ્કા સાથે સમુદ્ર કાંઠે રિલેકસ કરતા એક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. હવે અનુષ્કાએ તેમની કેટલીક હૉત ફોટા ફેંસ અનુષ્કાએ કેપશનમાં લખ્યુ વૉટર બેબી અનુષ્કાની આ હૉટ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમની આ ફોટા પર ઘણા બૉલીવુડ સેલિબ્રીટી પણ કમેંટ કરી રહ્યા છે. એક ફોટા પર કમેંટ કરતા કેટરીના કૈફએ દિલનો ઈમોજી બનાવ્યા. તેમજ અર્જુનએ કમેંટ કરતા લખ્યુ. આટલી ખુશી. 
Photo : Instagram
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પાછલા અઠવાડિયે જ વેસ્ટ ઈંડીજ ટ્રિપથી પરત આવ્યા છે. પણ લાગે છે કે અનુષ્કા શર્મા પર વેસ્ટ ઈડીજનો શુમાર છે