રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 19 ડિસેમ્બર 2018 (11:17 IST)

મૌની રૉયના દેશી લુક સોશિયલ મીડિયા પર થયું વાયરલ

ટીવી કરિયર શરૂ કરી ફિલ્મી દુનિયા સુધીનો સફર કરી એક્ટ્રેસ મૌની રૉય તેમની દરેક અદાથી સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. મૌની રૉય તેમની બોલ્ડ અને હૉત ફોટા શેયર કરી ચર્ચામાં બની રહે છે. આ વખતે મૌનીએ ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટા શેયર કરી છે. 
મૌની રૉય તેમના ફેશન સેંસ માટે ઓળખાય છે. મૌની વેસ્ટર્નથી લઈને ઈંડિયન ડ્રેસસમાં ખૂબ સુંદર લાગે છે. મૌનીની લોકપ્રિયતા આટલી છે કે તેમના કામના વખાણ સલમાન પણ કરે છે. તેને કેટલાક આઈટમ નંબરમાં પણ કામ કર્યું છે. 
ફોટામાં મૌની રૉય રેડ સુંદર ટૂ પીસ ગાઉનમાં કોઈ રાજકુમારીથી ઓછી નહી લાગી રહી છે. ગોલ્ડન પોટલી બેગ અને જૂલરી, સિંપલ મેકઅપ અને આંખ પર રેડ ગ્લાસેસની સાથે મૌની રૉયએ તેમના આ લુકને પૂરા કર્યું. 
મૌનીએ તેમના કરિયરની શરૂઆત 2007માં એકતા કપૂરના સીરીયલ  "કયોંકિ સાસ ભી કભી બહૂ થી" શરૂ કરી હતી. આ સીરીયલમાં મૌનીએ કૃષ્ણા તુલસીની ભૂમિકા ભજવી હતી.