બુધવાર, 2 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
માતૃત્વ દિવસ
Written By
મોનિકા સાહૂ|
Last Updated :
ગુરુવાર, 9 મે 2019 (14:33 IST)
સંબંધિત સમાચાર
Mother's day-મદર્સ ડે પર મોકલો સંદેશ
Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી
પીયર એટલે
પીયર એટલે શું
પીયર એટલે
એક એવી જગ્યા
જે પૈસા આપીને
પણ ખરીદી ન શકાય
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં માં નહી તો
કઈ પણ નહી
શું તમને પણ આવું જ
લાગે છે
પીયર એટલે
એક એવી જગ્યા
જેનો મહત્વ એક પતિ
ક્યારે નહી સમજી શકતું
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં અમે પોતાને
ક્યારે એકલો
નહી લાગતું
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં અમારાથી કોઈ
આશા નહી કરતું..
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં જ્યારે સુધી
રહે છે ત્યારસુધી
તેની કીમત ખબર નહી હોય
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
અંધ દીકરીને વાસનાનો શિકાર બનાવવામાં આવી, પિતા અને ભાઈ ઘણા વર્ષો સુધી તેના પર બળાત્કાર કરતા રહ્યા, જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે માતાએ તેનો ગર્ભપાત કરાવ્યો...
માતા-પિતાને બાળકોના સૌથી મોટા રક્ષક માનવામાં આવે છે, પરંતુ ઝારખંડની રાજધાની રાંચીથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માતા-પિતા અને ભાઈઓએ તેમની સગીર, અંધ પુત્રીનું જીવન નર્ક બનાવી દીધું. એવો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી પરિવારના પુરુષ સભ્યો પુત્રી પર સતત બળાત્કાર કરી
'કાવડ યાત્રા રૂટ પર ઢાબા અને દુકાનોની બહાર નામ પ્લેટ લગાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે', યુપી પછી હવે ઉત્તરાખંડમાં પણ કડકતા
યુપી પછી હવે ઉત્તરાખંડ સરકારે પણ કાવડ યાત્રા રૂટ પર ઢાબા અને ખાદ્યપદાર્થોની દુકાનો અંગે કડકતા દર્શાવતો નવો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, કાવડ યાત્રા રૂટ પરના તમામ ઢાબા અને દુકાન માલિકોએ તેમના સ્થાપનાની બહાર નામ પ્લેટ લગાવવી પડશે, જેમાં તેમનું પૂરું નામ, ફોટો ઓળખપત્ર અને નોંધણી પ્રમાણપત્ર શામેલ હશે.
પીક અવર્સ દરમિયાન કેબ મોંઘી થઈ: ઓલા, ઉબેર કે રેપિડો હવે બમણું ભાડું વસૂલશે, સરકારે મંજૂરી આપી છે
કેન્દ્ર સરકારે એપ-આધારિત કેબ સેવાઓ ઓલા, ઉબેર, ઇનડ્રાઇવ અથવા રેપિડોના ભાડા અંગે નોંધપાત્ર ફેરફારો કર્યા છે, જેના કારણે મુસાફરોને હવે પીક અવર્સ દરમિયાન પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કેબ એગ્રીગેટર્સ હવે પીક સમય દરમિયાન બેઝ ભાડાથી બમણું સુધી વસૂલ કરી શકશે, જે અગાઉ 1.5 ગણું મર્યાદિત હતું.
અમદાવાદમાં યુવકની આત્મહત્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો, 3 સેકન્ડમાં જ મોત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક યુવકે ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી. અજાણ્યા યુવકે પાર્ક કરેલી ટ્રક જોઈ હતી. આ પછી, તે ટ્રક ચાલુ થવાની રાહ જોવા લાગ્યો અને ટ્રક ચાલુ થતાં જ તે ટ્રકના ટાયર નીચે સૂઈ ગયો. ટ્રક ચાલુ થતાં જ તે તેની નીચે સૂઈ ગયો. ટ્રક યુવક ઉપરથી પસાર થયા પછી, ત્રણ સેકન્ડમાં જ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
RailOne App: એક જ એપથી રેલવે મુસાફરો માટે 6 ફાયદા, ટિકિટ બુકિંગથી લઈને ફૂડ ઓર્ડર સુધી બધું જ શક્ય છે
ભારતીય રેલવેએ એક નવી સુપર એપ 'રેલવન' લોન્ચ કરી છે જેનો ઉદ્દેશ્ય એક જ પ્લેટફોર્મ પર રેલવે સંબંધિત તમામ મુસાફરોની સુવિધાઓ પૂરી પાડવાનો છે. પહેલા ટિકિટ બુકિંગ, ટ્રેન ટ્રેકિંગ, પીએનઆર સ્ટેટસ અને અન્ય સેવાઓ માટે અલગ અલગ એપ કે વેબસાઇટનો આશરો લેવો પડતો હતો, પરંતુ હવે આ બધું 'રેલવન' દ્વારા એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. એપની સુવિધાઓ જાણો છો?
ધર્મ
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં આવે છે માં લક્ષ્મી, પ્રસન્ન થઈને ભરી દે છે તિજોરી
હિન્દુ ધર્મમાં સાવરણી દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે. તેથી, ઘરમાં સાવરણી રાખવાના નિયમો છે અને તમારે તેને ખરીદવા માટે યોગ્ય દિવસ પસંદ કરવો જોઈએ.
ગોરમાનું વ્રત
આપણાં ગુજરાતી પરીવારમાં દરેક છોકરીઓને બાળપણથી જ વ્રત અને પૂજાના સંસ્કાર આપવામાં આવે છે. છોકરીઓને ઉપવાસ શબ્દનો અર્થની પણ સમજણ નથી હોતી ત્યારથી તેમને ઉપવાસ કરાવવામાં આવે છે. આ બધા વ્રતમાં એક ખાસ વ્રતનું મહત્વનું સ્થાન છે - 'ગોરમાનું વ્રત' આ વ્રત ..
મંગળવારે અજમાવી જુઓ આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યાનો થશે દૂર
મંગળવારને બજરંગબલીનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો દ્વારા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, આ સાથે, કેટલાક ઉપાયો પણ આ દિવસે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Devshayani Ekadashi 2025: આ વર્ષે જુલાઈમાં દેવશયની એકાદશી છે. આ એકાદશીથી ભગવાન વિષ્ણુ શયન કરશે. બધા શુભ કાર્યો બંધ થઈ જશે. જાણો આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે છે અને શુભ મુહુર્ત.