suvichar
✕

Wedding venue- પરિણીતી-રાઘવે નક્કી કર્યું લગ્ન સ્થળ, સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે લગ્નની તારીખ નક્કી

Updated: રવિવાર, 11 જૂન 2023 (11:36 IST)
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે લગ્નની તારીખ નક્કી કરી શકે છે.
 
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરની સિતારા હોટેલ ઉદયપુર વિલાસમાં થશે. જો કે બંનેના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મેનેજમેન્ટ તેમના લગ્નની જરૂરિયાત માટે હોટલમાં ફેરફાર અંગે કામ શરૂ કરવા જઈ રહ્યું છે.
 
હોટલ ઉદયવિલાસમાં એકબીજા સાથે લગ્ન કરશે
ગયા મહિને 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં તેમની સગાઈ પછી ઉદયપુર આવેલા પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવએ અહીં આવા ઘણા સ્થળો જોયા જ્યાં તેઓ શાહી લગ્ન કરી શકે. જેમાં ઓબેરોય ગ્રૂપની સ્ટાર હોટેલ ઉદયવિલાસ સહિત અન્ય સ્ટાર હોટેલોનો સમાવેશ થાય છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

આગળનો લેખ
Show comments