1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (10:29 IST)

પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ડાની આ અઠવાડિયે થશે સગાઈ, બેનના લગ્ન માટે ભારત આવી પ્રિયંકા

parineeti chopra
પરિણીતી અને રાઘવ ચઢ્ઢા તેમની ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે આ કપલ હવે સગાઈ કરવાની તૈયારી કરી રહ્યું છે. કપલ ઈટીમેટ ઈંગેજમેંટ સગાઈ કરી શકે છે.
 
આમ તો બૉલીવુડમાં લગ્નના સીઝન ચાલી રહ્યુ છે અને દરેક કોઈ લગ્નના બંધનમાં બંધવા તૈયાર છે.  કેટલાક બંધી ગયા છે અને કેટલાક બંધનમાં બંધવાની તૈયારી કરી રહ્યા છે. અ વચ્ચે બૉલીવુ એક્ટ્રેસ પરિણીતી ચોપડા અને આપ નેતા રાઘવ ચડ્ડાને લઈને વાતોં સમે આવી રહી છે. બન્નેના અફેયરની ચર્ચા અત્યારે દરેક જગ્ય છે. રવિવારે બન્નેની રોકા સેરેમની થઈ ગઈ છે. 
 
પ્રિયંકા ચોપડા પણ 31 માર્ચે પહેલીવાર તેમની દીકરી માલતીને લઈને ભારત આવી ગઈ હતી. તેણે એયરપોર્ટ પર દીકરીની સાથે ખૂબ પોઝ આપ્યા. તેની સાથે તેમના પતિ નિક પણ સાથે આવ્યા છે. તેથી અફવાહને હવા મળી ગઈ છે કે બન્નેની હાજરીમાં રવિવારે રાઘવ અને પરિણીતીની રોકા સેરેમની થશે.