રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2023 (16:37 IST)

શું AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા એકબીજાને ડેટ કરી રહ્યાં છે? વાયરલ વિડિયો

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

મીડિયાના કેમેરા જોઈને AAP નેતા સીધા કારમાં બેસી ગયા, પરંતુ પરિણીતી ચોપરાએ પાપારાઝી માટે પોઝ આપ્યો. જો કે, બંનેએ સાથે કોઈ તસવીરો માટે પોઝ આપ્યો ન હતો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zoom TV (@zoomtv)