રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 10 મે 2023 (11:04 IST)

Parineeti Chopra Raghav Chadha- પરિણીતિની સગાઈની તારીખ નક્કી, આ તારીખે કરશે સગાઈ

Parineeti Chopra Raghav Chadha Engagement date
Parineeti Chopra Raghav Chadha Engagement: એક્ટ્રેસ પરિણીતી ચોપડા જે ગયા ઘણા સમયથી તેમની લવ લાઈફના કારણે ચર્ચમાં છે પરિણીત મીડિયા રિપોર્ટસના મુજબ તે આપ (AAp) પાર્ટીના લીડર રાધવ ચડ્ઢાને ડેટ કરી રહી છે મીડિયા રિપોર્ટસમાં આ ખબર પડી છે કે પરિણીતી અને રાધવની સગાઈ કયાં દિવસે થસે ક્યાં થશે અને તેમા કોણ કોણ આવશે. એંગેજમેંટ ડેટ શહેર અને મેહમાના વિશે બધુ જાણે છે 
 
પરિણીતિની સગાઈની તારીખ નક્કી,
તમારી જાણકારી માટે જણાવીએ કે સગાઈને લઈને પરિણીત અને રાઘવને કોઈ કંર્ફમેશન નથી આપ્યુ છે પણ મીડિયા રિપોર્ટસ મુજબ બન્નેની ઈંગેજમેંત શનિવારે એટલે કે 13 મેને થઈ રહી છે. થોડી વાર પહેલા રાઘવ અને પરિણીતીને એયરપોર્ટ પર પણ સાથે સ્પૉત કરાયુ ફેંસને લાગી રહ્યુ છકે બન્ને સગાઈ માટે જ જઈ રહ્યા છે.