શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2023 (15:48 IST)

ચાલુ શૉમાં અરિજિત સિંઘ થયો ઘાયલ

Arijit Singh was injured in the ongoing show
સિંગર અજ અરિજીત સિંહની સાથે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લાઈવ પરફાર્મેંસના દરમિયાન એક ફેનએ તેમનો હાથ  ખેંચી લીધુ જેનાથી તે ઈજાગ્રસ્ત થઈ ગયા. અરિજીત પરફાર્મેંસના દારમિયાન દર્શકોની સાથે વાત કરી રહ્યા હતા જ્યારે આ ઘટના થઈ જે પછી કાંર્સર્ટ રોકી દીધો હતો. 
 
જ્યારે આ ઘટના થઈ જે પછી કાંસર્ટ રોકી દીધ્પ્ ઈવેંટના એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યુ છે. જેમાં અરિજીત ખૂબ ધીરજની સાથે ફેનથી વાતચીત કરતી નજાર આવી રહી છે. અજીરિત ફેનને સમજાવતા નજર આવી રહ્યા છે કે તમે મને ખેંચી રહ્યા હતા. પ્લીજ સ્ટેજ પર આવી જાઓ.