Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્ટિંગ ડેબ્યૂ માટે તૈયાર છે બિગ બૉસ 12ની આ બ્યૂટીફુલ કંટેસ્ટેંટ

ગુરુવાર, 23 મે 2019 (13:58 IST)
સબા ખાન અને રોમિલ ચૌધરી પછી બિગ બૉસ 12ની એક બીજી અને કૉમનર કંટેસ્ટેંટની કિસ્મત ચમકશે. તમને રોશમી બનિક યાદ છે? જે કૃતિ વર્માની સાથે આવી હતી. આમ તો તે એક અઠવાડિયામાં જ એલિમિનેટ થઈ ગઈ હતી પણ તે એક અઠવાડિયામાં તે બધાના દિલ જીતવામાં સફળ રહી ખબર છે કે કલકત્તા ગર્લ રોશમી બનિક જલ્દી જ એક્ટિંગ ડેબ્યૂ કરશે. 
 
રિપોર્ટસ મુજબ તે ટીવી "ઈશ્ક શુભાબ અલ્લાહ" ના સ્પિનમાં નજર આવશે. આ એક ડિજિટલ સીરીજ થશે જે જી 5 પર આવશે. 19મેથી તેની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. 
 
શોમાં રોશમી લીડ કેરેક્તરની મિત્રના રોલમાં જોવાશે. એકતા કપૂર દિલ હી તો હૈ 2માં નજર આવી પારસ કલનાવત આ શોમાં લીડ રોલ કરશે. તેમજ એક શ્રૃંગાર સ્વાભિમાનની એક્ટ્રેસ અંકિતા શર્મા તેમના અપોજિટ નજર આવશે. 
 
પણ કેટલાક સમય પહેલા ખબર આવી હતી કે રોશમી ઉલ્લૂ એપના વેબસીરીજમાં આરવ ચૌધરીના અપોજિટ કામ કરશે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

સરગવાનું શાક બનાવવાની રીત

જો તમે દરરોજ સવારે તમારા ચહેરા પર તાજું એલોવેરા લગાવો તો શું થાય છે?

ઘરે શાકભાજી નથી, તો ચિંતા કરશો નહીં, આ ઝડપી અને મસાલેદાર ડુંગળીનું શાક બનાવો

આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે કચનારની ચા, દરરોજ પીવાથી આ થશે ફાયદા

આગળનો લેખ
Show comments