મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Cannes 2019માં જોવાયું પ્રિયંકા ચોપડાનો બોલ્ડ અંદાજ

કાન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રિયંકા ચોપડા તેમના પતિ નિક જોનસની સાથે શામેલ થઈ છે. સતત રેડ કારપેટ પર જોવાઈ રહી છે. 
Photo : Instagram
બોલ્ડ અને રિવલિંગ ડ્રેસેસમાં પ્રિયંકા હૉટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની ફોટા વાયરલ થઈ રહી છે. 
પ્રિયંકા ચોપડા વ્હાઈટ ડ્રેસમાં જોવાઈ.ઈયરિંગ્સ તેમની સુંદરતા વધારી રહ્યા હતા. તેમની હેયર સ્ટાઈલ પણ આકર્ષક હતી. 
 
હોટલ લૉબી અને રૂમમાં પણ પ્રિયંકાનો સરસ ફોટોશૂટ જોવા મળ્યું. બ્લેક ડ્રેસમાં તેમની અદાઓ જોવા લાયક છે.