શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 1 એપ્રિલ 2019 (17:49 IST)

પ્રિયંકા ચોપડા લઈ રહી છે, નિક જોનસથી તલાક, જાણો શું છે હકીકત

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને અમેરિકી સિંગર નિક જોનસએ પાછલા વર્ષ ડિસેમ્બરમાં જોધપુરમા લગ્ન કરી હતી. તેમના લગ્નને અત્યારે થોડા જ મહીના જ થયા છે અને તેના તલાકની ખબર આવી રહી છે. એક મેગ્જીનએ આ વાતનો દાવો કર્યું છે. 
 
મેગ્જીનની રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લગ્નના ત્રણ મહીના પછી તલાક લેવાની વિચારી રહ્યા છે. પ્રિયંકાનો સ્વભાવ કંટ્રોલ કરતું છે અને તે બહુ જલ્દી ગુસ્સા પણ થઈ જાય છે. અને આ કારણે તેનો તલાક થઈ રહ્યું છે. 
 
રિપોર્ટ એ કહ્યું કે, બન્ને દરેક કામ, પાર્ટી, સાથે સમય પસાર કરવા માટે ઝગડે છે. નિક અને પ્રિયંકા જલ્દી આ વસ્તુમાં પડી ગયા છે હવે તે તેમની કીમત ચુકાવી રહ્યા છે. તેને લગ્નના ફેસલો જલ્દીમાં લીધું. નિકને લાગતું હતું કે અભિનેત્રી લગ્ન પછી શાંત અને સરળ થઈ જશે પણ તાજેતરમાં તેના પર બંદીશ લગાવતા નજર આવી. તે જલ્દી ગુસ્સા થઈ જાય છે જેના વિશે નિક નહી જાણતા હતા. 
 
મેગ્જીનનો દાવો છે કે એક બીજાની સાથે તે ખુશ નથી અને દંપત્તિના તલાક માટે આગળ વધી ગયું છે. નિકનો પરિવાર લગ્નને સમાપ્ત કરવા માટે કહી રહ્યું ચે કારણકે તેને શરૂઆતમાં લાગતું હતું કે પ્રિયંકા એક ઘરેલૂ મહિલા છે જે ઘર વસાવવા અને બાળક પેસા કરવા માટે તૈયાર હતી. પણ તેને હવે લાગે છે કે તે પાર્ટી કરતી એક છોકરી છે, જે એવું વ્ય્વહાર કરે છે જેમ તે 21 વર્ષની હોય. 
 
પણ પ્રિયંકાના પ્રતિનિધિની આ ખબરોના ખંડન કર્યું છે તેને આ ખબરોને અફવાહ કરાર આપ્યું છે. પ્રિયંકા અને નિક તાજેતરમાં લૉસ એંજિલસમાં રહી રહ્યા છે. તજેતરમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસની ફેમિલી સાથે સોશિયલ મીડિયા પર ફોટા પણ શેયર કર્યા છે. આ ફોટામાં પ્રિયંકા ફેમિલી સાથે ખુશ નજર આવી રહી છે. પ્રિયંકાની આ ફોટાને તલાકની ફેલી અફવાહના જવાબ માની રહ્યું છે.