પુલવામાં 40 શહીદની શહદત પછી પ્રિયંકા ચોપડાએ શેયર કરી નિક જોનસથી સાથે રોમાંટિક ફોટો, સોશિયલ મીડિયા પર યૂજર્સ ગુસ્સા

Last Modified શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (18:15 IST)
દેશ જમ્મૂ કશ્મીરના પુલવામાં આત્મઘાતી આતંકી હુમલામાં 40 જવાનની શહાદતથી ગુસ્સમાં છે. બૉલીવુડ સેલેબ્સ પણ કાહેર કરે રહ્યા છે. અહીં હસબેંડ નિક જોનસની સાથે લંડનમાં વેલેંટાઈન ઉજવી રહી છે. પ્રિયંકા ચોપડાએ પણ શહાદતના થોડા કલાક પછી એક રોમાંટિક ફોટા શેયર કરી છે જે પછે સોહિયલ મીડિયા પર યૂજર્સના ગુસ્સા ફૂટી પડયું. પ્રિયંકાએ ફોટાની સાથે લખ્યું છે "તમને અને તમારા પ્રિયજનને હમેશા હેપ્પી વેલેંટાઈન ડે"
સોશિયલ મીડિયા યૂજર્સ ગાળો આપી રહ્યા છે.

ફોટાને 11 કલાકની અંદર 11 લાખ લોકોથી વધારે લાઈક્સ મળ્યા છે. સોશિયલ મીડિયા યૂજર્સ પ્રિયંકાને ગાળી અને સલાહ આપી રહ્યા છે. એક યૂજરએ લખ્યું ટાઈમિંગ જેવી કઈક વસ્તુ છે કે નહી? એક દિવસ પણ નહી થયું... મારું બર્થડે હોતું તો હું સેલિબ્રેટ નહી કરતો. એક બીજા યૂજરએ કમેંય છે. ઈંડિયાથીએ સંબંધ તોડી દીધા છે શું... આજથી તમને ફોલો કરવું પણ બંદ... રહો અમેરિકન બનીને.. એક યૂજરએ ગાળી આપતા લખ્યું છે . પાકિસ્તાનથી મોટા દુશ્મન છો તમે હોય જે 42 જવાન ના શહીદ થતા પર પણ વેલેંટાઈન ડે ઉજવી રહ્ય ... નમક હરામ .....


આ પણ વાંચો :