શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (14:33 IST)

દીપિકા પાદુકોણએ તેમના નામ કર્યું વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો ખેતાબ

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને તાજેતરમાં મુંબઈમાં આયોજિત સ્ટાઈલ એંડ ગ્લેમરસ અવાર્ડસમાં સૌથી ગ્લેમર સ્ટારના પુરસ્કારથી સમ્માનિત કરાયું છે. દીપિકા  પાદુકોણએ તેમની ઉતકૃષ્ટ સુંદરતા અને ટેલેંટના બળ પર ઘણા બધા પુરસ્કાર જીત્યા છે અને પાછલા દિવસો દીપિકાએ એક વધું  પુરસ્કાર તેમના નામ કરી લીધું છે. 
પદ્માવત અભિનેત્રી રેડ કાર્પેટ પર તેમના પરફેક્ટ સ્ટાઈલથી બધાના હોશ ઉડાવતા નજર આવી. દીપિકા કોરલ તફતા પફબૉલ ગાઉન પહેરી નજર આવી. ન્યૂડ લિપસ્ટીકની સાથે લાઈટ મેકઅપ અને સોફ્ટ કર્લની સાથે તેનો લુક ખૂબ શાનદારી લાગી રહ્યું હતું. 
વર્ષ 2018 દીપિકા પાદુકોણ માટે ખૂબ સારું રહ્યું, તેણે સંજય લીલા ભંસાલીની ફિલ પદ્માવતમાં તેમના પ્રદર્શન માટે ખૂબ વખાણ મળ્યા. અને ફિલ બૉકસ ઑફિસ પર પણ મોટી હિટ સિદ્ધ થઈ. મેટ ગાલા અને કાંસ ફિલ્મ ફેસ્ટીવલ જેવા અંતરરાષ્ટ્રીય રેડ કારપેટ પર તેમના સુંદરતાનો જાદૂ વિખેર્યા પછી વર્ષના અંતમાં 
સૌથી શાનદાર લગ્ન કરી દીપિકા નક્કી રૂપથી 2018ની સૌથી મોટે ન્યૂકમેકર રહી છે. 
તાજેતરમાં દીપિકા પાદુકોણ એ એશિયાની સૌથી સેક્સી એશિયાઈ મહિલાના રૂપમાં તેમના ખેતાબ ફરી મેળ્વ્યું હતું. 3 વર્ષમાં બીજી વાત દીપિકાએ બ્રિટેનમાં સ્થિત સમાચાર પત્ર 'ઈસ્ટર્ન આઈ' દ્વારા પ્રકાશિત શીર્ષક મેળવ્યું. 100 સૌથી પ્રભાવશાળી લોકોની લિસ્ટમાં થયા પછી હવે અભિનેત્રી ફોર્બસ સિલેબ 1000ની લિસ્ટમાં ટૉપ 5માં જગ્યા બનાવનારી એક્માત્ર મહિલા અભિનેત્રી બની છે.