સારા અલી ખાનએ છોડ્યું મા અમૃતા સિંહનું ઘર

Last Updated: શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (21:45 IST)
બૉલીવુડ અભિનેત્રી સારા અલી
ખાન બે ફિલ્મો પછી મોટી સ્ટાર બની ગઈ છે. જ્યાં એક તરફ તેને તેમની શાનદાર એક્ટિંગથી એક મોટી ફેને ફોલોઈંગ બનાવી લીધી છે તેમજ બીજી તરફ તેમના અંદાજથી બધાનો ધ્યાન તેમની તરફ ખેંચી લીધું છે. સારા અલી ખાન તેમના માતા-પિતા અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના તલાક પછીથી જ તેમની માની સાથે રહે છે.
સારા અલી ખાન મા અમૃતા સિંહ સાથે સ્પેશલ બૉંડિંગ શેયર કરે છે પણ
હવે સૂત્રો પ્રમાણે સારાએ તેમની માનો ઘર મૂકી દીધું છે અને તેમના પોતાના અપાર્ટમેંટમાં સિફ્ટ થઈ ગઈ છે.

સારાએ સોશિયલે મીડિયા પર એક ફોટા શેયર કરી છે. આ ફોટામાં સારા ખૂબ પેક્ડ સામાનની સાથે નજર આવી રહી છે. આ ફોટાની સાથે સારાએ કેપ્શન લખ્યું- એક નવી શરૂઆત
તેનાથી પહેલા સારાની એક ફોટા વાયરલ થઈ હતી જેમાં તે ગાડીમાં સામાન રાખતી નજર આવી હતી. ત્યારથી અંદજ લાગી ગયા હતા કે સારા અલી ખાન તેમના માનું ઘર મૂકી રહી છે અને તે એકલા રહેવા જઈ રહી છે. હવે આ સારા અલી ખાનએ પોતે આ વાત પર મોહર લગાવી નાખી છે.

સારા અલી ખાનએ વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી બૉલીવુડ ડેબ્યૂ કર્યું હતું. તેમજા સારા અલી ખાનની બીજી ફિલ્મ સિંબાએ બૉક્સ ઑફિસ પર ઘણી રેકાર્ડ બનાવ્યા. હવે સારાના ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર વનના રીમેક સાઈન કરવાની ખબર જોર પર છે.


આ પણ વાંચો :