ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (16:50 IST)

પ્રથમ ફિલ્મમાં સેફની દીકરીએ આપ્યું કિસિંગ સીન

સિમ્બા નથી, કેદારનાથ થશે સારા અલી ખાનની રીલીજ થતી પહેલી ફિલ્મ 

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની ફિલ્મ "કેદારનાથ" નો ટીજર રજૂ થઈ ગયું છે અને પહેલી જ ફિલ્મમાં તે હીરો સુશાંત સિંહ રાજપૂતની સાથે લિપ લૉક કરતી નજર આવી. 
આ ફિલ્મ 21 ડિસેમ્બરને રિલીજ થશે. આ વચ્ચે સારાએ રોહિત શેટ્ટીની "સિમ્બા" સાઈન કરી લીધી જે 28 ડિસેમ્બરને રિલીજ થશે. 
"કેદારનાથ"ની મેકિંગના સમયે ઘણા વિવાદ ઉભા થઈ ગયા અને લાગ્યું કે આ ફિલ્મ આગળ વધી જશે અને સિમ્બા સારાની રિલીજ થતી પ્રથમ ફિલ્મ હશે પણ હવે કેદારનાથ જ પહેલા રીલીજ થશે.