દારૂ પીતા જોવાયા સૈફ અલી ખાનનો દીકરો લોકો એ કહ્યું થોડી તો શરમ કરો...

Last Modified સોમવાર, 18 જૂન 2018 (18:01 IST)
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો 17 વર્ષીય દીકરો ઈબ્રાહિમ આ દિવસો તેમના એક ફોટાના કારણે ચર્ચામાં છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

ઈબ્રાહિમએ ફોટા શેયર કર્યું છે જેમાં એ સ્વિમિંગ પુલમાં છે. તેમના હાથમાં બિયર છે. આ ફોટા લોકોને પસંદ નથી આવી. તેને ઈબ્રાહિમને ટ્રોલ કર્યું છે/

ઈબ્રાહિમની મોટી બેમ સારા અલી ખાન બૉલીવુડમાં પ્રવેશી ગઈ છે. અત્યારે એ કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મો કરી રહી છે. ઈબ્રાહિમએ ત્યારે કોઈ સંકેત નહી આપ્યા કે એ ફિલ્મોમાં આવવા ઈચ્છે છે.આ પણ વાંચો :