બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (12:57 IST)

પ્રિયંકા ચોપડાએ અમેરિકાથી MOOd લખી શેયર કરી એવી ફોટા એક દિવસમાં જોયા 15 લાખ

(Photo-instagram)
બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા કોઈ ન કોઈ રીતે ચર્ચામાં રહે છે. પાછલા દિવસો તે તેમની અપકમિંગ હૉલીવુડ ફિલ્મ ઈજિંગ ઈટ રોમાંટિક માટે ચર્ચામાં છે. તેનાથી પહેલા એક વિદેશી ઈવેંટમાં અભિનેત્રી આઠ લાખ રૂપિયાનો ગાઉન પહેરી રાતોરાત ચર્ચામાં આવી હતી. પાછલા દિવસો ન્યૂયાર્કમાં શોપ ઈંગ કરતી જોવાઈ હતી. એવામાં પ્રિયંકા એક ફોટા સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.