રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2018
Written By
Last Updated : સોમવાર, 24 ડિસેમ્બર 2018 (14:55 IST)

Celeb Weddings Album - ફોટામાં જુઓ વર્ષ 2018ની 5 સૌથી મહાન લગ્ન

વર્ષ 2018 લગ્ન માટે ટ્રેંડમાં રહ્યું. આ વર્ષે દીપિકા પાદુકોણ -રણવીર સિંહ, પ્રિયંકા ચોપડા અને નિક જોનસ, ઈશા અંબાની અને આનંદ પીરામલ, સોનમ કપૂર અને આનંદ આહૂજા, કપિલ શર્મા અને ગિન્ની ચતરથએ લગ્ન કર્યા. 
Celeb Weddings 2018- આ છે વર્ષ 2018 ની સૌથી શાનદાર લગ્ન- ર્ષ 2018 લગ્ન માટે ટ્રેંડમાં રહ્યું. આ વર્ષે ઘણા સેલિબ્રીટીજએ લગ્ન કર્યા. સાયન નેહવાલ-પારૂલ્લી કશ્યપ, નેહા ધૂપિયા-અંગદ બેદી, બિગ બોસ કંટેસ્ટ્રેંટ દીપિક કક્કડ અને શોએબ ઈબ્રાહિમ, પ્રિંસ નરૂલા-યુવિકા ચૌધરી, શ્વેરા બસુ-રોહિત મિત્તલ, ટીવી એક્ટ્રેસ અદિતી ગુપ્તા-કબીર ચોપડા, પારૂલ ચૌહાન-ચિરાગ ઠક્કર, મસાન એક્ટ્રેસ શ્વેતા ત્રિપાઠી અને રેપર ચૈત્નય શર્મા, એમટીવી રોદિજ સ્ટાર રગુ રામ અને સિંગર નતાલિયા, વેબ સીરીજ પરમાનેંટ રૂમમેટસ સ્ટાર સુમિત વ્યાસ અને એકતા કૌલ,ટીવી એક્ટ્રેસ રૂબિના દિલાઈક અને અભિનવ શુક્લા, સિંગર હિમેશ રેશમિયા અને એક્ટ્રેસ સોનિયા કપૂર, એક્ટર મિલિંદ સોમન અને અંકિતા કોંવર,રોશેલ રાવ-કીથ સિકેરા અને ગૌતમ રોડે 
 
પંખુડી અવસ્થીએ રચાવ્યા લગ્ન આ સ્ટાર્સના સિવાય પણ વર્ષ 20218માં તે 5 લગ્ન થયા જેની ચર્ચા અત્યારે સુધી બનેલી છે. 
 

1. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 
ઈટલીના લેક કોમોમાં બૉલીવુડની સૌથી ગાર્જિયસ એક્ટ્રેસ દીપિકા પાદુકોણએ રણવીર સિંહથી 14 અને 15 નવેમ્બરે લગ્ન કરી.
આ લગ્ન કોકણી અને સિંધી રીતીથી થઈ જેમાં નજીકી મિત્ર અને પરિવાવાળા જ રહ્યા.
પણ મુંબઈમાં થયા રિસેપ્શનમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન સુધી પૂરો બૉલીવુડ આ રીસેપશન પાર્ટીમાં શામેલ થયા. અહીં જુઓ લગ્નની ફોટા 

2. પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ તેમના માટે હૉલીવુદ સિંગરને પસંદ કર્યું.
બન્ને વેસ્ટરન અને ઈંડિયન રીત ઉદયપુરમાં 1 ડિસેમ્બરે લગ્ન કરી. આ લગ્નમાં પણ ખાસ મેહમાન અને પરિવારવાળા જ હતા.
બન્નેનો રિસેપ્શન મુંબઈમાં અને દિલ્હીમાં થયું જેમાં બૉલીવુડ સ્ટાર્સ પણ શામેલ થયા. તેમની દુલ્હન્નને જોઈ નિકની આંખોમાં આંસૂ આવી ગયા.
તો ક્યારે રોમાંટિક અંદાજમાં કિસ કર્યું જુઓ પ્રિયંકા નિકનો Wedding Album​
3. ઈશા અંબાની અને આનંદ પીરામલ 
12 ડિસેમ્બરએ દેશની સૌથી શાહી લગ્ન થયા. આ લગ્ન હતા એશિયાના સૌથી અમીર માણસ મુકેશ અંબાનીની દીકરી ઈશા અંબાની નો. ઈશએ પીરામલ ગ્રુપના અજય પીરામલથી લગ્ન કર્યા.
આ લગ્નમાં આખું બોલીવુડ શામેલ થયું. સ્ટાર્સ ફકત નાચ્યું જ નહી પણ મેહમાનોની ખાતરી પણ કરી.
આ લ્ગ્નમાં અમિતાભથી લઈને બધા નાના મોટા સ્ટાર્સ પધાર્યા. Isha ambani - Anand piramal Wedding Album​

સોનમ કપૂર અને આનંદ આહૂજા
બૉલીવુડની મોસ્ટ એંટરટેનિંગ લગ્નમાંથી એક હતી સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન. કારણકે આ લગ્ન ન માત્ર બૉલીવુડ સ્ટાર્સ શામેલ થયા પણ ખૂબ ડાંસ પણ કર્યું.
દુલ્હનના પાપા અનિલ કપૂર તો લગ્નમાં સૌથી વધારે નાચ્યા. આ લગ્નની રિસેપ્શન પાર્ટીમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનએ સોનમ કપૂરની મમ્મી સુનિતા કપૂરની સાથે ડાંસનો વીડિયો પણ ખૂબ વાયરલ થયું. Sonam Kapoor -Anand ahuja wedding 
કપિલ શર્મા અને ગિન્ની ચતરથ 
કૉમેડી કિંગ કપિલ શર્માએ તેમની ગર્લફ્રેંડ ગિન્ની ચતરથની સાથે 12 ડિસેમ્બરે લગ્ન કરી. આ લગ્ન પંજાની સ્ટાઈલમાં થઈ જેમાં જાગો રસ્મ, જાગરણ ગુરૂદ્વારેમાં આનંદ કારજ અને રિલસેપ્શન થયું.