1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 27 જાન્યુઆરી 2019 (09:57 IST)

પ્રિયંકા ચોપડાએ તેમના ડોગી માટે ખરીદયું ટ્રેવલ બેગ, કીમત જાણીને ચોંકી જશો

Priyanka Chopra bids adieu to her darling dog Diana
બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામા છે. તાજેતરમાં પ્રિયંકા તેમના પાલતૂ ડોગીના કારણે ચર્ચામાં આવી છે. પ્રિયંકા હમેશા તેમના ડોગી ડાયનાની સાથે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરતી રહે છે. 
 
તાજેતરમાં પ્રિયંકાએ ડાયના માટે એક નવું ઘર ખરીદયું છે. જેની કીમત જાણીને તમે ચોકી જશો. પ્રિયંકાએ ડાયનાની સાથે સોશિયલ મીડિયા પર એક ફોટા પોસ્ટ કરી છે. આ ફોટામાં પ્રિયંકા ડોગીની સાથે મસ્તી કરતે જોવાઈ રહી છે. ફોટામાં પ્રિયંકાન ડોગી એક બંગની અંદર બેસ્યો છે. કહેવાઈ રહ્યું છે કે આ ટ્રેવલ હોમ બોક્સની કીમર આશરે 2 લાખ રૂપિયા છે. 
આ ફોટા શેયર કરતા પ્રિયંકાએ કેપ્શન લખ્યું, આભાર મીમી ડાયનાના નવા ઘર માટે જે ટ્રેવલ હોમ છે. હવે તે તેને મૂકવા નહી ઈચ્છતી. 
 
તેનાથી પહેલા પ્રિયંકાના આ ડોગી માટે જેકેટ લઈને આવી હતી જેની કીમત પણ ચર્ચાના વિષય રહ્યું. ડાયનાએ ઠંડથી બચવા માટે માન ક્લિર હુડી જેકેટ લઈને આવી હતી. આ જેકેટની કીમત 36 હજાર રૂપિયા જણાવી હતી. 
 
પ્રિયંકા ચોપડાના ઈ ક્યૂટ ડોગી ડાયનાના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પણ છે.અને આ ડોગી ડાયનાના 96.6 હજાર ફોલોઅર્સ છે. પ્રિયંકા તેમના ડોગીનો બર્થડે પણ સેલિબ્રેટ કરે છે. પ્રિયંકા તેના ઘરમાં તેના માટે એક જુદો રૂમ છે. જ્યાં ડાયનાની જરૂરિયાતની બધી વસ્તુઓ છે. (Photo- Instagram)