બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (12:03 IST)

Movie Review- દમદાર એકશનથી ભરપૂર છે કંગનાની મણિકર્ણિકા

બૉલીવુડ એકટ્રેસ કંગના રનૌતની ફિલ્મ "મણિકર્ણિકા: દ કીવન ઑફ ઝાંસી" આજે સિનેમાઘરમાં રીલીજ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કંગનાના સિવાય ટીવી એકટ્રેસ અંકિતા લોખંડે પણ છે. તે આ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. ઘણા વિવાદો પછી આ ફિલ્મ રિપ્બ્લિક ડે ના અવસરે રિલીજ થઈ ગઈ. જ્યારે પણ ઝાંસીની રાનીની વાત હોય છે તો વાત વીરતાની હશે જ કંગનાની આ ભૂમિકામાં જોશ ભરવામાં કોઈ કમી નહી મૂકી ફિલ્મનો નિર્દેશન પોતે કંગના અને કૃષએ મળીને કર્યું છે. 
 
સ્ટોરી
મણિકર્ણિકા એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી મણિકર્ણિકા (કંગના રનૌત)ના જન્મથી શરૂ હોય છે. કંગના બાળપણથી શસ્ત્ર ચલાવવામાં નિપુણ છે. તેની આ યોગયતાને જોઈ ઝાંસીના રાજા ગંગાધર રાવ(જિસ્સૂ સેનગુપ્તા)નો સંબંધ આવે છે અને તેના લગ્ન થઈ જાય છે. લગ્ન પછી તેનો નામ લક્ષ્મીબાઈ થઈ જાય છે. બધું ઠીક ચાલે છે. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીને તેનો ઉત્તરાધિકારી આપે છે, જેનો નામ હોય છે દામોદર દાસ રાવ. પણ માત્ર 4 મહીનાની ઉમ્રમાં તેની મૃત્યુ થઈ જાય છે. તે પછી ગંભીર બીમારીથી તેના પતિનો પણ નિધન થઈ જાય છે. બાળક અને પતિના નિધન હોવાન અકારણે અંગ્રેજ ઝાંસીને હડપવાના પ્રયાસ કરએ છે. તેમના રાજ્યને બચાવવા માટે રાણી લક્ષ્મીબાઈ ગાદી પર બેસે છે અને જાહેરાત કરે છે કે ઝાંસી કોઈને નહી આપશે. ત્યારબાદ રાણી લક્ષ્મીબાઈ કેવી રીતે યુદ્ધ લડીને દુશ્મનને ખસેડીએ છે અને કેવી રીતે તેની માતૃભૂમિ માટે શહીદ હોય છે તેના માટે ફિલ્મ જોવી પડશે. 
 
ડાયરેક્શન 
પીરિયડ ફિલ્મોમાં રૂક્બિ રાખતા માટે ફિલ્મ પરફેક્ટ છે. ફિલ્મમાં ભરપૂર માત્રામાં એક્શન છે. કંગનાના રોદ્ર રૂપ જોવા મળશે. ફિલ્મનો બેકગ્રાઉંડ મ્યૂજિક ખૂબ શાનદાર છે. જેના કારણે એક્શન સીનમાં જાન આવે છે. કંગના પૂરી ફિલ્મમાં કોઈ વસ્તુ પર ફોકસ કર્યું છે તો તે છે કંગનાના લુક્સ. તેની ફિલ્મમાં એંટ્રીથે લઈને અને આખરે સુધી કંગના ક્લ્હૂબ સુંદર લાગે છે. ડેની ડેંજોંગપા અને મોહમ્મદ જીસાન આયૂબની ગજબ અદાકારી છે. ડાયલોગ સારા છે. કંગનાએ સારું કામ કર્યું છે. 
 
ફિલ્મ બહુ લાંબી છે જેના કારણે ઘણી વાર ધ્યાન ભટકાવે છે.ડાયલોગ તો ઘણા છે પણ તેમાં પંચ નથી. ફિલ્મના સેકંદ હાફમાં નકામા ફન એલિમેંટ છે જે બોરકરે છે. તેમજ કંગનામાં જોશ તો ભરપૂર છે પણ તેની આવાજમાં અંતર જોવાય છે. અંકિતા પણ તેના ડેબ્યૂમાં ખાસ કામ નહી કરી શકી. 
 
બૉક્સ ઑફિસ 
મણિકર્ણિકાના બૉક્સ ઑફિસ પર ફર્સ્ટ ડે 13 થી 15 કરોડ કમાવવાની આશા છે.