શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (11:58 IST)

ડ્રાઈવરે એવી હરકત કરી કે મલાઈકાએ તેને નોકરીમાંથી કાઢી નાખ્યો

મધુર ભંડારકરની એક ફિલ્મ "પેજ થ્રી" માં એક દ્ર્શ્ય છે કે બધા સેલિબ્રીટેજ પાર્ટી કરી રહ્યા હતા અને બહાર ઉભેલા ડ્રાઈવર્સ એક બીજાથી વાત કરતા પર્સનલ વાત શેયર કરી નાખે છે. કઈક આવું અનુભવ મલાઈકા અરોડાની સાથે થયું. પાછલા કેટલાક દિવસોથી મલાઈકાની પર્સનલ વાત બહાર આવી રહી હતી. શંકાની સૂઈ 
ડ્રાઈવર તરફ ગઈ અને મલાઈકાએ તેને બહારનો રસ્તા જોવાયું.
ખબર છે કે મલાઈકાને શંકા હતી કે તેનો ડ્રાઈવર મુકેશ તેની બધી પર્સનલ વાત અરબાજ ખાન સુધી પહોંચાડે છે. અરબાજના ડ્રાઈવરનો નામ બબલૂ છે અને તે મુકેશનો ભાઈ છે. મુકેશથી બબલૂ અને બબલૂથી અરબાજ સુધી વાત પહોંચી રહી હતી. આ વાત મલાઈકાને પસંદ નહી આવી અને તેને ડ્રાઈવર પર ગાજ ગિરાવી નાખી. 
સૂત્રો પ્રમાણે આ દિવસો મલાઈકા સતત અર્જુન કપૂરથી મળી રહી છે. આ વાત મીડિયા સુધી પહોંચી રહી છે. તેને ઘણા લોકો પર શંકા છે જે તેની વાત લીક કરી રહ્યા છે. કદાચ તેથી પણ તેને તેમના ડ્રાઈવરને નોકરીથી કાઢી દીધું. 
 
અરબાજ શા માતે રાખી નજર? 
એક સવાલ આ બને છે કે સતત જ્યારે અરબાજ અને મલાઈકાનો તલાક થઈ ગયું છે તો મલાઈકાથી સંકળાયેલી દરેક વાત અરબાજને શા માટે જાણવી છે? જયારે તે પોતે તેમની વિદેશી ગર્લફ્રેંડની સાથે ઘૂમી રહ્યા છે અને ઘર વસાવવાના મૂડમાં છે.