સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (17:13 IST)

સની લિયોની હવે બેડરૂમના બારણ શા માટે બંદ નથી કરે?

સની લિયોનીનો પરિવાર પાછલા કેટલાક સમયમાં અચાનક વધી ગયું. બે થી પાંચ થઈ ગયા. પતિ ડેનિયલ અને સનીએ મળીને એક છોકરીને ગોદ લેવાના ફેસલો કર્યું નિશા નામની દીકરી તેના ઘરે આવી અને ત્યારબાદ બે દીકરાઓનો આગમન થયું. 
 
સનીની લાઈફમાં વ્યસ્તતા અચાનક વધી ગઈ અને તે તેના પૂરા મજા પણ લઈ રહી છે. તે તેમના બાળકોની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે. 
 
સનીએ એક ફિલ્મ મેગ્જીનને આપેલ ઈંટરવ્યૂહમાં જણાવ્યું કે આમ તો તે લાઈફના મજા લઈ રહી છે પણ ડેનિયલની સાથે તે સમયેને મિસ કરી રહી છે જ્યારે માત્ર ડેનિયલ અને તે હતા. 
 
સની મુજબ હવે તો બેડરૂમનો બારણુ પણ ખુલ્લો જ રહે છે કારણકે બાળકો વચ્ચે સૂઈ છે. જ્યારે તે વેકેશન પર જાય છે ત્યારે પણ આ જ સ્થિતિ હોય છે. 
 
તે દિવસ પણ ગુમ થયા જ્યારે ડેનિયલ અને સની ડેટ પર જતા હતા. ક્યાં જવું છે વિચાર્યા વગર ડ્રાઈવ કારમાં ફરવા નિકળી જતા હતા. હવે બધુ બદલી ગયું છે. 
 
સનીને તેનાથી કોઈ શિકાયત નથી, તે કહે છે કે બાળકોને આવ્યા પછી તે બન્ને ધૈર્યવાય બની ગયા છે.