મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 2 માર્ચ 2019 (17:35 IST)

Viral Pics: બાથટબમાં નહાતી પ્રિયંકા ચોપડાની તસ્વીરોએ ઈંટરનેટ પર લગાવી આગ.. અહી જુઓ

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા વર્તમાન દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. પ્રિયંકા સોશિયલ પર સતત પોતાની સુંદર તસ્વીરોને શેયર કરતી રહે છે.  જ્યા તેના ફેંસ તેમની આ તસ્વીરોને ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે અમેરિકામાં પોતાની ખૂબ જ સુંદર તસ્વીરને શેયર કરી છે. જેમા તેનો ખૂબ જ જુદો અંદાજ જોવા મળી રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે આ તસ્વીરોમાં એક્ટ્રેસ બાથ ટબમાં જોવા મળી રહી છે. જુઓ એક્ટ્રેસની આ ખૂબસૂરત તસ્વીર... 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#SuckerVideo OUT NOW