મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 20 મે 2019 (17:10 IST)

Cannes ની આ ફોટા જોઈ યાદ આવી પ્રિયંકા નિકના લગ્ન

પ્રિયંકા નિકનો ફેરીટેલ અંદાજ 
Photo-instagram
બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધીમાં તેમની ઓળખ બનાવતી પ્રિયંકાએ પાછલા વર્ષ જ્યારે અમેરિકી સિંગર નિક જોનસથી લગ્ન કરી તો દરેક બાજુ આ જૉડીની ચર્ચા થવા લાગી. પ્રિયંકા અને નિકના લગ્નની ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ છે. હવે કાન ફિલ્મ ફેસ્ટીવલથી પીસી અને નિકની એવી રોમાંટિક ફોટા સામે આવી છે કે  તેમના લગ્નની ફોટાની યાદ કરાવી રહી છે. જુઓ આ ફેયરીટેલ પિકચર્સ 
Photo-instagram

 
નિક અને પ્રિયંકા આજે ન માત્ર બૉલીવુડ પણ હૉલીવુડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. આ કપલએ કાનના રેડ કાર્પેટ પર જ્યારે આ સુંદરતાની સાથે એકસાથે એંટ્રી કરી તો દરેક કોઈ તેને જોતા જ રહી ગયું. 
Photo instagram
આ રેડ કાર્પેટ પર આટલા કેમરાની વચ્ચે નિક અને પ્રિયંકા તેમની શરારત રોકી નહી શક્યા. ફેંસ તેમના આ અંદાજના દીવાના છે. 
Photo-instagram

 
નિક અને પ્રિયંકા અહીં ખૂબ રોમાંટિક અંદાજમાં નજર આવ્યા. પ્રિયંકા ચોપડાએ પોતે આ ફોટા તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
પ્રિયંકા આ વાઈટ ગાઉનમાં કોઈ દુલ્હનની રીતે લાગી રહી હતી તો તેમજ નિક પણ મેચિંગ સૂટ પહેરી તેની સાથે ખૂબ સ્માર્ટ લાગી રહ્યા હતા.