બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2019 (10:35 IST)

Cannes 2019 - કાંસ પછી થયેલી પાર્ટીમાં કંગનાનુ Bold લુક આવ્યુ સામે, પ્રિયંકાએ વ્હાઈટ ડ્રેસમાં વિખેર્યો જલવો

કંગના રનૌતના લુકની વાત કરીએ તો તેણે કાંસમાં Falguni Shane Peacock India ના કલેક્શનની શ્રેષ્ઠતમ કાંજીવરમ સાડી પહેરેલી જોવા મળી. આ લુક સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. 
બીજી બાજુ કાંસ પછી થયેલ પાર્ટીમાં બોલ્ડ લુકથી દરેક કોઈનુ ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ.  તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 
કંગનાના લુકની વાત કરીએ તો તે NEDRET TACIROGLU ના કલેક્શનનુ કોટ પેંટ પહેરેલી જોવા મળી. જેમા તેણે ડીપ નેકનો કોટ પહેર્યો. જેમા ક્લીંવેજ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. 
કંગનાને આ લુક સથે લાઈટ મેકઅપની સાથે સ્મોકી આઈઝ અને ગ્લોસી લિપસ્ટિક સાથે હેયરસ્ટાઈલમાં જેલ લગાવીને સ્ટ્રેટ કરવામાં આવ્યા હતા. કંગના આ લુકમાં હોટ લાગી રહી હતી. 
હવે પ્રિયંકા ચોપડાના લુકની વાત કરીએ તો તેણે કાંસમાં ડેબ્યુ કર્યુ. જેમા તેણે Roberto Cavalli Official કલેક્શનનુ બ્લેક મરૂણ રંગનુ થાઈ હાઈ-સ્લિટ ગાઉન પહેર્યુ હતુ. જેમા તે લોકોને ઈંપ્રેસ કરવામાં સફળ રહી. 
કાંસ પછી પાર્ટીમાં પ્રિયંકા વ્હાઈટ કલરની ડ્રેસમાં જોવા મળી. આ ડ્રેસ સાથે ગરદનમાં જુદી એક સાઈડ ફ્રિલ હતી. જે તેના લુકને વધુ બિંદાસ બનાવી રહી હતી. 
પ્રિયંકા ચોપડાએ આ  લુક સાથે લાઈટ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક સાથે ડાયમંડ ઈયરિંગ્સ અને નાનકડુ હૈડ બેગ કેરી કર્યુ હતુ.