રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:50 IST)

Photos- શાહિદ કપૂરે તેની અસલી રાણી મીરા રાજપૂત સાથે બતાવ્યો રોયલ અંદાજ

ફિલ્મ પદ્માવતીમાં શાહિદ કપૂર રાજપૂતી રાજા મહારાવલ રતન સિંહની ભૂમિકામાં જોવાનાર તેની સુંદર રાણી પદ્મિની બની નજર આવશે દીપિકા પાદુકોણ. હવે આ ફિલ્મ માટે દીપિકા પાદુકોણ તો પ્રમોશન કરતી અને પાર્ટી કરતી જોવાઈ રહી છે પણ શાહિદ કપૂર અત્યારે પણ આ ફિલ્મમાં પ્રમોશનમાં કયાં નજર નહી આવી રહ્યા છે. તેથી તેમની રાનીને મૂકી ગુરૂવારે શાહિદ તેમના રીયલ લાઈફ રાણી એટલે કે મીરા રાજપૂતની સાથે એક સુંદર ફોટો શેયર કર્યા છે. જેમાં એ બન્ને ખૂબ રાયલ અંદાજમાં નજર આવી રહ્યા છે. શાહિદ તેમની પત્ની સાથે મીરાની સાથે ડેટ પર જતા અંદાજમાં જોવાઈ રહ્યા છે. પણ આ ડેટ્ પર તેમની નાનકડી રાજકુમારી મીશા નજર નહી આવી.