Webdunia - Bharat's app for daily news and videos

Install App

Padman- પેડમેનની સ્ટોરી

Updated: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (11:56 IST)
બેનર- મિસેસ ફનીબોંસ મૂવીજ, સોની પિકચર્સ, ક્રિઅર્જ એંટરટેન્મેંટ, હોપ પ્રોડકશન, કેપ ઑફ ગુડ ફિલ્મસ 
 
નિર્માતા- ટ્વિકલ ખન્ના, ગૌરી શિંદે, પ્રેરણા અરોડા, અર્જુન એન કપૂર 
નિર્દેશક- આર બાલ્કી 
સંગીત અમિત ત્રિવેદી 
કલાકાર- અક્ષય કુમાર, સોનમ કપૂર, રાધિકા આપ્ટે 
રિલીજ ડેટ- 26 જાન્યુઆરી 2018 
પેડમેનની સ્ટોરી અરૂણાચલમ મુરૂગનનાંથમના જીવનથી પ્રેરિત છે. આ અવિષ્કારકની યાત્રા આ ફિલ્મમાં જોવાઈ છે. એ નાના શહરનો રહેવાસે છે અને અંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધી મેળવી છે. ભારતમાં મહિલાઓ માટે સસ્તા સેનેટરી નેપકિન ઉપલબ્ધ કરાવવા માટે એ  એક સપનો જોયે છે. અને તેને પૂરો કરે છે. 
અરૂણાચલમને ત્યારે બહુ ખરાબ લાગે છે જ્યારે એ તેમના આસપાસ મહિલાઓને સેનટરી નેપકિન ન ખરીદી શકવાની મજબૂરીને જોયે છે. કારણકે એ ખૂબ જ મોંઘા છે. એ સસ્તા સેનિટરી નેપકિન બનાવવાની મશીન બનાવવાના વિચારે છે અને તેના આ વિચારની લોકો નકારે છે. 
 પેડમેનથી એ લોકોને ટ્રિબ્યૂટ આપી છે જે તેમનો સપનો પૂરા કરવાની હિમ્મત જુટાવે છે જેનાથી કરોડોના જીવનમાં ફેરફાર આવે છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Janmashtami Makeup: જન્માષ્ટમી પર રાધા રાણીની જેમ તૈયાર થઈ જાઓ, ડ્રીમી મેકઅપ કેવી રીતે કરવો તે શીખો

આજે રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ

Teachers Day Gift Ideas: શિક્ષક દિવસ પર ગુરુજનોને આપો આ ખાસ અને યાદગાર ભેટ

જન્માષ્ટમી પર નિબંધ - Janmashtami Essay in Gujarati

રાંધણ છઠની રેસીપી- દહીંવડા

આગળનો લેખ
Show comments