Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Breastfeeding- નવજાત માટે સ્તનપાનના જાણો અઢળક

Updated: મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (13:49 IST)
Breastfeeding- માનો દૂધ બાળક માટે કોઈ વરદાનથી ઓછું નહી હોય. માતાનો દૂધ પીવાથી બાળકને બધા પોષક તત્વ મળે છે અને તેનો માનસિક અને શારીરિક વિકાસ તીવ્રતાથી હોય છે ચાલો આજે અમે તમને માતાના દૂધથી બાળકોને મળતા કેટલાક ફાયદા વિશે જણાવીએ છે. જેના વિશે પૂરી જાણકારી એક માતાને જરૂર હોવી જોઈએ. 
 
બ્રેસ્ટફીડિંગથી બાળકને મળતા ફાયદા 
- માતાના દૂધથી બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. પગેલીવાર માતાના સ્ત્નથી નિકળતો પીળા રંગનો ઘટ્ટા દૂધ કોલોસ્ટ્ર્મ કહેલાવે છે. આ બાળકન ખૂબ ફાયદકારી હોય છે. તેને પીવાથી બાળકને સંક્રમણથી લડવાની શક્તિ મળે છે. 
 
-માતાનો દૂધ સુપાચય કહેલાવે છે, જેને પીવાથી બાળક ક્યારે પણ જાડાપણના શિકાર નહી હોય છે. 
 
- બ્રેસ્ટફીડિંગથી બાળકમાં લોહી કેંસર, મધુમેહ અને ઉચ્ચ રક્તચાપની આશંકા પણ ઓછી હોય છે.
 
- પહેલીવાર માતાનો ઘટ્ટ પીળા દૂધ પીવાથી બાળકના મગજના વિકાસ તીવ્રતાથી હોય છે. તેને પીવાથી બાળકની બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે. 
 
- આટલું જ નહી, જ્યાં માતાનો દૂધ બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદગાર હોય છે. ત્યાં જ એ માતા અને બાળકના વચ્ચે ભાવનાત્મક રિશ્તાને મજબૂર કરવામાં સહાયક હોય છે. 
- માતાનો દૂધથી બાળકને તેટલો જ તાપમાન મળે છે, જેટલો તેના પોતાના શરીરનો હોય છે. આ જ કારણે બાળકને શરદી ઉઘરસ જેવી પરેશાનીઓ નહી ઘેરી શકે છે. 
 
- માતાનો દૂધમાં મળતા પોષક તત્વ અને ગુણ બાળકને કોઈ પણ રીતની એલર્જી નહી થવા દે છે. 

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

Khel Mahakumbh 2026: વડોદરાથી 'ખેલ મહાકુંભ 2026'નો ભવ્ય પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કરાવી શરૂઆત

ધરતીપુત્રો માટે રાહતના સમાચાર: કડાણા જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

LIVE:કનોટ પ્લેસ ચોકડી પાસે પ્રદર્શનકારીઓની પહોંચી ભારે ભીડ, કરી રહી છે સૂત્રોચ્ચાર, પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને કર્યા ડિટેઈન

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

વધુ જુઓ..

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત ઘટ સ્થાપના વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments