ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 30 જુલાઈ 2023 (17:34 IST)

ગુજરાતી મજેદાર જોક્સ- ફૂલી જાય છે

બેનપણી- શું વાત છે લગ્ન પછી પરેશાન લાગી રહી છો
 
સોનમ- શું જણાવું યાર કામ કરૂ તો મારી શ્વાસ ફૂલી જાય છે
 
અને ના કરું તો
 
સાસ ફૂલી જાય છે.