Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child care- બાળકોને ઝૂઠ બોલવાથી રોકવું છે તો કરો આ કામ

Updated: રવિવાર, 21 માર્ચ 2021 (17:12 IST)
બાળક બહુ ભોળા હોય છે. તેનો પાલન પોષણ કરવું કોઈ સરળ કામ નહી. યોગ્ય સમય પર તેમની ભૂલોને ઓળખી સુધારવા પેરેંટસનો કર્તવ્યહોય છે. ક્યારે ક્યારે પેરેંટસની ડાંટથી બચવા કે કોઈ બીજા કારણથી બાળકો ઝૂઠ બોલે છે. શરૂ-શરૂમાં નાની-મોટી વાત પર ઝૂઠ બોલવું પછી બાળકોમાં ટેવ બની જાય છે. તેથી પેરેંતસનો કર્તવ્ય છે કે તેને યોગ્ય રીતે સ્કમજાવીને તેમના આ ટેવને દૂર કરવું. જરૂરી નહી કે તેના માટે તમે ડાંટી કે મારનો સહારો લો. તમે કોઈ બીજા તરીકાથી તમાર બાળકને ઝૂઠ બોલવાથી રોકી શકાય છે. આજે અમે તમને જણાવીશ કે કેવી રીતે તમે બાળકની ટેવને દૂર કરી શકો છો. 
 
1. બનવું રોલ મોડલ 
બાળક વધારેપણું તેમના પેરેંટસથી જ શીખે છે. તેથી જો તમે તેમની સામે નાની-મોટી વાતને લઈને ઝૂઠ વોલશો તો એ પણ એવું જ શીખશે. તેથી બાળકોની સામે ઝૂઠ બોલવાની જગ્યા તેમના માટે રોલ મૉડલ બનો. 
 
2. પ્યારથી સમજાવું
હમેશા બાળકો કઈક ખોટું કરવાથી તમે તેણે ડાંટવા લાગો છો તેનાથી બાળક ડરીને તમારાથી ઝૂઠ બોલવા લાગે છે તેથી બાળક કો કોઈ ભૂલ કરે તો તેને ડાંટવા કે મારવાની જગ્યા પ્યારથી સમજાવો. 
 
3. ઉકેલ કાઢો
બાળકને ભૂલ પર તેમની સાથે બેસીને તેનો સહી ઉકેલ કાઢો. તેનાથી તેમના પ્રત્યે વિશ્વાસ વધશે અને એ તમારા થી ઝૂઠ બોલવાની જગ્યા બધી વાત તમારાથી જણાવશે, પછીએ શાળાની હોય કે મિત્રથી સંકળાયેલી.
 
4. વખાણ કરવું- જો બાળક આવીને તમારી સામે ભૂલ માને તો તેણે ડાંટવું નહી. તેની જગ્યા તેને સાચું બોલવાની વખાણ કરવું અને તેની ભૂલનો અનુભવ કરાવો. તેનાથી એ ક્યારે ઝૂઠ નહી બોલશે. 
કેવી રીતે તમે બાળકને ઝૂઠ બોલવાથી રોકવું 

વધુ જુઓ..

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

એક મહિલા પોલીસ સ્ટેશનની છત પર ચઢી ગઈ, આત્મહત્યાની ધમકી આપી અને તેને બચાવવા ગયેલા પોલીસ અધિકારીને ઘાયલ કરી દીધો

Nepal Flash Flood Photos: કાદવ અને કાટમાળ નીચે દટાયા રસ્તા-મકાનો, દ્રશ્યો જોઈને રુંવાડા ઊભા થઈ જશે

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments