બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

આ 6 વાત, છોકરીઓના નામ રાખતા સમયે બધાને ધ્યાન રાખવી જોઈએ.

હિંદુધર્મમાં 16 સંસ્કારમાં નામકરણ સંસ્કાર પણ મુખ્ય છે. આ સંસ્કારમાં જન્મ કુંડળીના આધારે નવા જન્મેલા બાળકનો નામ રખાય છે. મનુ સ્મૃતિમાં નવી જન્મેલી છોકરીઓના નામથી સંબંધિત કેટલીક ખાસ વાત જણાવી છે. આજે વેબદુનિતા ગુજરાતી તમને એ જ ખાસ વાત જણાવી રહ્યા છે
 
1. છોકરીઓના નામ આવું રાખવું જોઈએ જે સરળતાત જી બોલી શકાય, નામ બોલવામાં અસુવિધા ન હોય 
 
2. છોકરીઓના નામ અને તેનું અર્થ કોમળ અને મીઠું હોવું જોઈએ જેમકે - સુમન, ખુશ્બુ, પ્રિયા, રીતુ 
 
3. છોકરીઓના નામ આવું રાખો જેનો અર્થ ઠીકથી સમજી શકાય જેમકે મમતા- સરિતા, પૂજા, કાજળ 
 
4. છોકરીઓના નામ શુભ અને મનને પ્રિય લાગતું હોવા જોઈએ જેમકે લક્ષ્મી, જયા, ગૌરી, ગીતા 
 
5. છોકરીઓના આખરે અક્ષરમાં "આ"ની માત્રા હોવી જોઈએ જેમકે- માયા, કમલા, મંગળા, અર્પણા
 
6. છોકરીઓના નામ આશીર્વાસના સૂચક હોવા જોઈએ જેમકે -દિવ્યા, શારદા, સુષમા, વિજયા