શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (18:03 IST)

બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ થશે જાણો 4 ટીપ્સ

દરેક કોઈ ઈચ્છે છે કે તેના બાળક આરોગ્યની સાથે સાથે મગજમાં પણ તેજ હોય. કેટલાક બાળકોના મગજ તેજ હોય છે અને કેટલાક મગજથી ખૂબ નબળા હોય છે. જેના કારણે ઘણા બાળક અભ્યાસમાં પાછળ રહી જાય છે. તેથી જો તમે પણ તમારા બાળકને અભ્યાસમાં આગળ વધારવા ઈચ્છો છો તો તેના માટે તેના મગજ તેજ જરૂરી હોય છે. તેના માટે તેની ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરવી થશે, જે તેના મગજ માટે ફાયદાકારી સિદ્ધ હોય. 
 
તમારા બાળકનો મગજ તેજ કરવા માટે તેને સલાદમાં ચુકંદર ખવડાવું જોઈએ. જો તમારું બાળક તેને ખાવાનું પસંદ નથી કરે તો તમે તેને ચુકંદરનો હૂંફાણા રસ પીવડાવો. 
 
ચુકંદરનો સેવનથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે અને બાળકના વિચારવાની શક્તિ પણ તેજ હોય છે. તમે ઈચ્છો તો તમારા બાળકના માથા અને કાનના પાછળ ચુકંદરના રસથી માલિશ કરી શકો છો. તેનાથી પણ તેનો મગજ તેજ હોય છે. 
 
વાળ માટે વરદાન 
ચુકંદર વાળને ઘના કરવામાં મદદ કરે છે. તેના માટે તમે ચુકંદરના પાનના રસને દિવસમાં 3-4 વાર ગંજા સ્થાન પર માલિશ કરતા લગાવવું. ત્યારે તમારા ઉડેલા વાળ ફરીથી ઉગવા લાગશે. તમે ઈચ્છો તો ચુકંદર અને આંમળાનો રસ મિક્સ કરી માથાની માલિશ કરી શકો છો. તેનાથી પણ તમને ફાયદો મળશે. 
 
લોહીની કમીને કરે છે દૂર 
જો કોઈના શરીરમાં લોહીની કમી હોય તો તેને ચુકંદરના સલાદ ખાવાની સલાહ આપીએ છે. આ લીવરને શોધિત કરી લોહી બનાવાની પ્રક્રિયાને તેજ કરે છે. તે સિવાય આ ડાયબિટેજ અને એનીમિયામાં પણ ફાયદા પહોંચાડે છે અને દિલને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.