Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD Sachin Tendulkar: સચિને સૌથી પહેલા કંઈ ગાડી ખરીદી હતી ? જાણીને હેરાન થઈ જશો.

સોમવાર, 24 એપ્રિલ 2023 (07:59 IST)
ભારતીય ક્રિકેટ ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) આજે એટલે કે 24 એપ્રિલે 50 વર્ષના થઈ ગયા છે. વર્ષ 2014 માં  પોતાના લાંબા આંતરરાષ્ટ્રીય કેરિયરને અલવિદા કહેનાર સચિનની હાજરી આજે પણ લોકોમાં એક નવા ઉત્સાહનો ઉમેરો કરે છે. તેમનું જીવન ખુલ્લા પુસ્તક જેવું રહ્યું છે. પરંતુ તમે કદાચ જ સચિનની કારના સંગ્રહ વિશે જાણતા હશો. જેના વિશે આજે અમે તમને બતાવી રહ્યા છીએ. 
ferari
2002 માં, સચિનને ​​ફોર્મુલા 1 રેસના ચેમ્પિયન માઇકલ શુમાકરે સર ડૉન બ્રેડમેનના 29 ટેસ્ટ સદીની બરાબરી કરવા પર ફેરારીની 360 મોડેના ભેટ કરી હતી.  સચિને કહ્યું કે આ કાર ખૂબ સારી બતાવી હતી. પરંતુ થોડા વર્ષો બાદ સચિને આ કાર સુરતના વેપારીને વેચી દીધી.
 
ફેરારી પછી સચિન તેંદુલકરે નિસ્સાન જીટી આર કાર ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર ખૂબ જ લકઝરે કાર છે અને તેને નિસાન ઓર્ડર પર જ તૈયાર કરે છે. જો કે સચિને તેને 2017માં વેચી દીધી. 
sachine
સચિન પાસે BMW X 5 એસયૂવી પણ હતી. જેને સચિને 2002માં ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે એ સમયે આ કાર સૌથી દુર્લભ એસયૂવીમાં ઓળખાતી હતી.  બીજી બાજુ સચિનને એસયૂવી પ્રત્યે ઘણો પ્રેમ હતો અને સચિન તેનો ઉપયોગ પણ ખૂબ કરતા હતા. પણ 2018માં સચિને આ એસયૂવીને 21 લાખ રૂપિયામાં વેચી દીધી. 
sachine
સચિન પાસે હાલ DC modified BMW i8 કાર છે. જેને સચિને 2012માં ખરીદી હતી. બીજી બાજુ તમને બતાવી દઈએ કે સચિન BMWના બ્રાંડ એંબેસેડર પણ છે. 
sachine
સચિને પોતાની પહેલી કાર મારુતિ 800 ખરીદી હતી. આ કારને ઈંડિયામાં 1983માં લોન્ચ કરવામાં આવી હતી. સચિન ત્યારે આ કારને ખરીદવા માંગતા હતા. પણ સચિન મારુતિ 800ને 1989માં ખરીદી શક્યા. 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

આગળનો લેખ
Show comments