Biodata Maker
✕

આજિંક્ય રહાણેના ઘરે ગૂંજશે કિલકારી

Updated: બુધવાર, 31 જુલાઈ 2019 (12:15 IST)
ભારતીય ટેસ્ટ ટીમના ઉપકપ્તાન આજિંક્ય રહાણે જલ્દી જ પિતા બનવાવાળા છે. રહાણેએ તેમના ઈંસ્ટાગ્રામ પર તેમની જાણકારી આપી છે. રહાણી પત્ની રાધિકાની સાથે બે ફોટા શેયર કરી છે. આ ફોટામાં સાફ નજર આવી રહ્યું છે કે રાધિકા પ્રેગ્નેંટ છે. આજિંક્ય રહાને પણ તેમની પત્નીની આ ફોટાની સાથે નજર આવી રહ્યા છે. આ રાધિકાના ગોદ ભરાઈ રસ્મની ફોટા લાગી રહી ચે. જેમાં તે મરાઠી વેશભૂષામાં છે. 
 
ખબર પડે કે આજિંક્ય રહાણે તેમના બાળપણની મિત્ર રાધિકા ધોપાલવરની સાથે 26 નવેમ્બર 2014ને લગ્ન બંધનમાં બંધ્યા હતા. આ બન્નેએ મરાઠી રીતી રિવાજથી તેમના લગ્ન કરી. હકીકતમાં રાધિકા અને રહાણે પાડોશી હતા. બન્નેના ઘર આસપાસ જ હતા. 
 
પહેલા બન્ને વચ્ચે મિત્રતા થઈ. રહાને જ્યાં શાંત સ્વભાવના હતા તો તેમજ રાધિકા તેજ હતી. શરૂઆતમાં આ બન્ને મિત્રોની રીતે જ એક બીજાથી મળતા અને હેંગઆઉટ કરતા હતા. પણ ઉમ્ર વધવાની સાથે જ બન્નેની મિત્રતા પ્રેમમાં બદલી ગઈ અને પછી તેને એક બીજાની સાથે જીવન ગુજારવાના ફેસલો કર્યું. 
 
વેસ્ટ ઈંડીક પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં તો આજિંક્ય રહાણેનો ચયન કરાયું છે. પણ વનડે સીરીજ માટે તેને જગ્યા નથી મળી. 

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments