Daily Horoscope
✕

Ranji Trophy: રણજી ટ્રોફી પર કોરોનાનો કહેર, વર્તમાન સીઝન સ્થગીત

Updated: બુધવાર, 5 જાન્યુઆરી 2022 (10:38 IST)
રણજી ટ્રોફીની વર્તમાન સિઝન કોરોનાની ભેટ ચઢી ગઈ છે. દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ આ કાર્યવાહી કરી છે તેમણે રણજી ટ્રોફી સહિત ઘણી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રણજીની છેલ્લી સિઝન પણ કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે સતત બીજા વર્ષે આ સૌથી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ પર કોરોનાની અસર જોવા મળી છે.
 
હવે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ તેના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે એટલે કે 13 જાન્યુઆરીથી શરૂ થશે નહીં. તે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ડોમેસ્ટિક ટુર્નામેન્ટ જેમ કે કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફી અને સિનિયર વિમેન્સ ટી20 લીગ પણ મુલતવી રાખવામાં આવી છે. માત્ર અંડર-19 કૂચ બિહાર ટુર્નામેન્ટ ચાલુ રહેશે. તેની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ ટૂંક સમયમાં રમાશે.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments