Daily Horoscope
✕

Yuvraj Singh Six Sixes Video : યુવરાજે પોતાના પુત્ર સાથે ટીવી પર 6 છગ્ગા જોયા, 15 વર્ષની યાદ તાજી કરી..

Updated: સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (14:56 IST)
ભારતના ભૂતપૂર્વ તોફાની બેટ્સમેન યુવરાજ સિંહે આજના દિવસે 15 વર્ષ પહેલા ડરબનમાં તોફાની ઇનિંગ રમીને ધૂમ મચાવી હતી. યુવરાજે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. 15 વર્ષ પૂરા થવા પર યુવરાજ સિંહે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે ટીવીમાં પોતાના બાળક સાથે આ ક્ષણ જોઈ રહ્યો છે. તેણે લખ્યું કે 15 વર્ષ પછી તેને જોવા માટે વધુ સારો પાર્ટનર મળી શકશે નહીં.


<

Couldn’t have found a better partner to watch this together with after 15 years #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ

— Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022 >

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments