રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 18 સપ્ટેમ્બર 2022 (16:45 IST)

મહમદ શામી ટી-20 સિરિઝમાંથી બહાર , ઉમેશ યાદવને ટીમમાં સ્થાન અપાયુ

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરિઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે.ટીમનો ફાસ્ટ બોલર મહોમ્મદ શામી કોરોનાના કારણે આખી સિરિઝ ગુમાવશે.
 
તેની જગ્યાએ ભારતના  ક્રિકેટ બોર્ડે ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપ્યુ છે.બોર્ડે કહ્યુ હતુ કે, મહોમ્મદ શામી કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની સિરિઝ નહીં રમી શકે અને પસંદગી સમિતિએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.