Daily Horoscope
✕

ભાખરવડી બનાવવાની રીત

Updated: સોમવાર, 2 નવેમ્બર 2026 (17:51 IST)
કડક બાંધવા માટે 
મેંદો - 1.5 કપ 
ચણાનો લોટ - 1 કપ 
1/2 ટી સ્પૂન હળદર
મીઠુ 
તેલ (મોયણ માટે )
 
ભરાવનની સામગ્રી -  2 ચમચી સૂકા નારિયેળનું છીણ, વરિયાળી, જીરુ, ખસખસ 2-2 ચમચી, આખા ધાણા 2 ચમચી,  ટેબલસ્પૂન ગરમ મસાલો, મીઠું, મરચું, ખાંડ, આમચૂર પાવડર અથવા એક લીંબુનો રસ, લસણ 7 કળી, લીલા મરચા 1 ઈ%ચ આદું 
 
બનાવવાની રીત 
વરિયાળી, જીરુ,  ખસખસ, ધાણા અને તલ સેકીને અધકચરા વાટી લો. લસણ, આદુ, મરચાનુ પેસ્ટ બનાવો.  હવે કોપરાના છીણમાં વાટેલા ખસખસ ધાણા, આદુ મરચાનુ પેસ્ટ, મરચુ મીઠુ, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો.  
 
લોટ બાંધવા - મેંદો, ચણાના લોટ અને મેંદો ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ પર ભીનુ કપડુ રાખી તેને ઢાંકી દો.
 
બનાવવાની રીત  - બાંધેલા લોટના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. એક વાડકીમાં આમલી અને ખાંડની પાતળી ચટણી બનાવો અને તેને રોટલી પર ચોપડો પછી આ રોટલી પર ભરાવનની એક ચમચી નાખો અને કિનાર પર છોડીને પથારી દો. આવુ કરવાથી મસાલો ચોંટી રહેશે. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ રોલ ને પ્રોપર સીલ કરી લો અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો. આ રેસિપી થી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. 

વધુ જુઓ..

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

સ્પાઇસજેટ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે; દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે સલાહકાર જારી કર્યો છે

વધુ જુઓ..

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

આગળનો લેખ
Show comments