Daily Horoscope
✕

દિવાળી ફરસાણ - બેસન સેવની રેસીપી

Updated: મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (11:36 IST)
સામગ્રી - ચણાનો ઝીણો લોટ 500 ગ્રામ, એક વાડકી તેલ, એક વાડકી પાણી, એક નાની ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, લીંબુનો રસ, મરી પાવડર બે ચમચી, મીઠુ સફેદ મરચું સ્વાદ મુજબ.


બનાવવાની રીત - તેલ અને પાણીને મિક્સ કરી હાથથી ફીણો અથવા મિક્સરમાં ફેરવી લો, આ પાણી એકદમ સફેદ થવુ જોઈએ. હવે તેમા સોડા અને અડધા લીંબુનો રસ અને સફેદ મરચું મીઠુ અને હિંગ નાખો. અજમો અને મરીને ઝીણા વાટી આ પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણમાં સમાય તેટલો જ ચણાનો લોટ નાખીને મસળી લો. સેવના સંચાથી ગરમા ગરમ તેલમાં સેવ પાડો. 

વધુ જુઓ..

છ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી

સોમનાથમાં તંત્ર દ્વારા 3 મોટા પ્રતિબંધો લાગુ: મંદિર જતા પહેલા શ્રદ્ધાળુઓ જરૂર જાણી લે

માર્કો રુબિયોએ જામનગર રિફાઇનરીની મુલાકાત લીધી, ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ અને ડેટા સેન્ટરો પર યુએસ કંપનીઓ સાથે સહયોગની ચર્ચા કરી

ગુજરાતમાં સૌથી મોટો ડ્રગ્સનો પર્દાફાશ: અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચે ₹25.64 કરોડના MD ડ્રગ્સ અને હેરોઇન સાથે 3 આરોપીઓને ઝડપ્યા

એશિયન પેરા ગેમ્સમાં વધુ એક ગોલ્ડ મેડલ, સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 22 ઓક્ટોબર 2026

દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલો, જાણો લક્ષ્મીના વાસ માટે શુ કરવુ શુ ન કરવુ

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?

Karwa Chauth 2026,- કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

આગળનો લેખ
Show comments