સંબંધિત સમાચાર
- રેસ્ટોરન્ટ સ્ટાઇલની મશરૂમ બિરયાની કુકરમાં બનાવો, સરળ રેસીપી નોંધી લો
- ગોળની મદદથી આ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો, બધાને ગમશે ગોળ અને વાસી રોટલી ખીર રેસીપી
- ઘરે મસાલેદાર મલાઈ મશરૂમ બનાવતી વખતે તમે ઢાબાનું શાક ભૂલી જશો, રેસીપી 20 મિનિટમાં તૈયાર કરો
- ચિકન સીખ કબાબ રેસીપી
- French Fries- ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ નથી બનાવી શકતા? આ કરો.. સ્ટોર કર્યા પછી પણ તે સ્વાદિષ્ટ રહેશે.
શીતળા સાતમ સ્પેશલ રેસીપી - આ રીતે બનાવો કંકોડા નું શાક
સામગ્રી
250 ગ્રામ કંકોડા
1/2 નાની ચમચી રાઈ
1/2 નાની ચમચી અજમો
1 ચપટી હિંગ
1 ચમચી લાલ મરચાં પાઉડર
3/4 ચમચી ધાણા પાઉડર
1/4 ચમચી હળદર
1 નંગ લીંબુ
રીત
- સર્વપ્રથમ કંકોડા ધોઈને સમારીલો.
- પછી એક પેનમા તેલ મૂકી તેમાં રાઇ, અજમો અને હિંગ તડકવા દો.
- પછી તેમાં કંકોડા નાખી દેવા.
- ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખવું.
- હલાવી સહેજ પાણી નાખી ઉપર પાણી મૂકી ચઢવા દેવું.
- ચઢી જાય એટલે તેમાં લીંબુ ખાંડ નાખી દેવા.