Webdunia - Bharat's app for daily news and videos

Install App

kids knowledge- સૂર્યપ્રકાશમાં કયુ વિટામિન મળે છે અને મજબૂત હોય છે હાડકાઓ જાણો

Updated: ગુરુવાર, 27 મે 2021 (18:52 IST)
સૂર્ય જીવનમાં ખૂબ મહત્વ છે. સૂર્યની હળવી રોશની સવારે જ્યારે ચેહરા પર આવે છે ત્યારે ઉંઘ પણ ખુલી જાય છે. પ્રાકૃતિક રીતે ખુલ્લી ઉંઘ આરોગ્ય માટે સારી હોય છે. સૂર્યના તીવ્ર ગરમીના દિવસોમાં ઘણા પ્રકારના રોગોનો ખતરો હોય છે. જેમ કે ફૂડ- પાઈજનિંગ, પાણીની ઉણપ, અપચની સમસ્યા, સ્કિન કેંસર વગેરે પણ સૂર્ય તમારા શરીરને મજબૂતી આપવા માટે સૌથી મુખ્ય વિટામિન પણ આપે છે. 
 
જીહા જ્યારે શરીરમાં વિટામિનની કમી થવા લાગે છે તો હાડકાઓ નબળા થવા લાગે છે. ડૉ. તમને સૂર્યપ્રકાશ લેવાની સલાહ આપશે. પણ તડકા માત્ર 7 થી 9 વાગ્યે એટલે કે માત્ર 2 કલાકમાં ક્યારે પણ લઈ શકો છો. નહી તો હાનિકારક થાય છે. 
 
દરરોજ સવારે 15 મિનિટ તડકા કે સૂર્યપ્રકાશ લેવાથી હાડકાઓ મજબૂત હોય છે. તનાવ ઓછું હોય છે. ભૂખ સારી લાગે છે અને ઉંઘ પણ સારી આવે છે. કારણ કે સૂર્યથી મળતા વિટામિનની માત્રા અમારા શરીરમાં પહોંચે છે. 
 
જી હા નિયમિત રૂપથી તડકા લેવાથી તમારા શરીરમાં ક્યારે પણ વિટામિન ડીની કમી નહી થશે. સવારે 15 મિનિટ તડકા બાળકથી લઈને વૃદ્ધ બધાને લેવા જોઈએ.   

વધુ જુઓ..

યશસ્વી જયસ્વાલે કર્યું અનોખું કામ, 30 ટેસ્ટ-30 મેદાન અને 32 રને થયા આઉટ

અમરેલીમાં 80મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન

યુવાનો, મહિલાઓ, સંરક્ષણ ક્ષેત્ર અને વિકસિત ભારત અંગે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ શું કહ્યું?

Independence Day 2026 Live- ‘ન્યુક્લિયર પાવર અને 2047નું વિકસિત ભારત બનશે’, સ્વતંત્રતા દિવસ પર PM મોદીની જાહેરાત

સુરત હીરા બજારમાં 4.80 કરોડની છેતરપિંડી, દુબઈથી નેપાળ થઈ પરત ફરેલા આરોપીની ધરપકડ

વધુ જુઓ..

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

આગળનો લેખ
Show comments