1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : મંગળવાર, 9 નવેમ્બર 2021 (13:44 IST)

kids knowledge - શું તમે જાણો છો માણસના શરીરમાં કેટલા હાડકાઓ હોય છે?

Kids Story વાર્તા
વૈજ્ઞાનિક અનુસાર માનવ શરીરમાં નાના-નાના ટિશ્યૂજ હોય છે. તેના એક જૂથથી અંગ બને છે. વિજ્ઞાન મુજબ દરેક અંગ તમારા શરીરના સ્વરૂપને બચાવવાનો કામ કરે છે. 
શરીરમાં રહેલ હૃદય, મગજ, કિડની, લીવર, ફેફંસા આ સૌથી મુખ્ય ભાગ છે. તેના વગર જીવન નહી જીવી શકાય છે. કેટલાક ભાગ એવા પણ હોય છે જેના વગર પણ તમે જીવીત રહી શકો છો. પણ માનક શરીરમાં સૌથી વધારે મેળવનારી વસ્તુઓમાંથી એક છે હાડકાઓ. વૈજ્ઞાનિકો મુજબ શરીરમાં કુળ 206 હાડકાઓ હોય છે. 
તમને આ જાણીને આશ્ચર્ય થશે કે નવજાત બાળકોમાં 300 હાડકાઓ હોય છે પ્ણ જેમ ઉમ્ર વધે છે. હાડકાઓ ઓછા થઈ જાય છે.
કહેવુ છે કે હાડકાઓ અમારા શરીરનો વજન ઉપાડવાની તાકાત રાખે છે. અમારા હાથના હાડકા સૌથી વધારે વજન ઉપાડી શકે છે.
તેમજ અમારા જાંઘના હાડકા સૌથી વધારે મજબૂત હોય છે. તમને આ જાણીને જરૂર આશ્ચર્ય થશે કે તમારા ચેહરા પર 14 હાડકાઓ હોય છે.