1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. gujarat samachar

ગોવામાં સવારે થયુ 15 ટકા મતદાન

ગોવા
ગોવામાં 40 વિધાનસભા સીટો માટે વોટિંગ શરૂ થયુ છે. ગોવામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ. અહી ભાજપા, કોંગ્રેસ અને AAP માં ત્રિકોણીય મુકાબલો છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને રક્ષા મંત્રી મનોહર પર્રિકર પણ લાઈનમાં લાગીને વોટ નાખવા પહોચ્યા. 
 
પણજીમાં વોટ નાખ્યા પછી પર્રિકરે કહ્યુ કે આ વખતે છેલ્લીવારથી પણ સારુ પરિણામ આવશે અને બીજેપી બે તૃતીયાંશ બહુમતથી સરકાર બનાવશે. 
આગળનો લેખ
અમદાવાદમાં ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ફરી વળતાં 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત