Coconut Water- નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે જે કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જેના કારણે તે તમને ઉર્જાથી ભરપૂર રાખે છે. તેમાં ફાઈબર અને મેગ્નેશિયમ પણ મળી આવે છે, જે તમારી પાચનક્રિયા સારી રાખે છે. નાળિયેર પાણી એ એક એવું પીણું છે જેમાં કેલરી ઓછી હોય છે કારણ કે...